માવરા હોકેન તેની ફિલ્મ સનમ તેરી કસમ ને લઈને ચર્ચામાં છે. 

માવરા હોકેન પાકિસ્તાની અભિનેત્રી છે તેને 5 ફેબ્રુઆરી એ લગ્ન કર્યા હતા. 

માવરા હોકેન એ તેની હલ્દી સેરેમની ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં માવરા યલો કલર ના શરારા ડ્રેસ માં જોવા મળી રહી છે. 

માવરાએ મોતી અને ફૂલોના ઘરેણાંથી પોતાનો હલ્દી લુક પૂર્ણ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે માવરા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

આ તસવીરો માં માવરા તેના હલ્દી સેરેમની ને એન્જોય કરતી જોવા મળી રહી છે.  

માવરા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow