અવિકા ગોર ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તેને બોલિવૂડ ફિલ્મો માં પણ કામ કર્યું છે.
અવિકા બાલિકા વધુ માં નાની આનંદી નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થઇ હતી.
અવિકા એ તેના કરિયર ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી.
અવિકા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અવિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં અવિકા પિન્ક કલર ના બોડીકૉન ગાઉન માં જોવા મળી રહી છે.
અવિકાનો આ ગાઉન આહી ક્લોથિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.
અવિકા નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More