Indian Railways Updates: યાત્રાળુને થશે હેરાનગતિ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા મહાકુંભ માટે ટ્રેનો આ તારીખથી થશે રદ, જાણો સમયપત્રક

Indian Railways Updates: 19 ફેબ્રુઆરીની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

by khushali ladva
Indian Railways Updates trains for Mahakumbh by North Central Railway will be cancelled from this date, know the schedule

News Continuous Bureau | Mumbai

Indian Railways Updates: ઉત્તર મધ્ય રેલવે ના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનોના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

1. 19 ફેબ્રુઆરી 2025 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ રદ રહેશે.
2. 21 ફેબ્રુઆરી 2025 ના રોજ બરૌની થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Russia Ukraine War Peace Deal : યુદ્ધ ખતમ કરવા તૈયાર થયા પુતિન, કહ્યું- તેમને જલ્દી જ મળીશ, યુક્રેન રાષ્ટ્રપતિએ ઉઠાવ્યો વાંધો..

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More