દિશા પટની બોલિવૂડ ને બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

દિશા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

દિશા તેની ફિટનેસ અને તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.  

તાજેતર માં દિશા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં દિશા ક્રીમ કલર ના ઓવર સાઈઝ કોટ અને પેન્ટ માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન દિશા એ તેના કોટ ના બટન ખુલ્લા રાખ્યા છે. 

બ્લેક બ્રેલેટ સાથે દિશા એ તેના આ આઉટફિટ ને કમ્પ્લીટ કર્યો હતો. 

આ દરમિયાન દિશા એ કેમેરા સામે એક થી વધુ બોલ્ડ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow