ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર તેની તસવીરો થી લાઈમલાઈટ માં રહે છે 

અવનીત અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

અવનીત કૌર જે પણ કઈ શેર કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતર માં અવનીતે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

અવનીત કૌર ની આ તસવીરો તેના કાશ્મીર વેકેશન ની છે 

આ તસવીરો માં અવનીત શિકારા ની મજા માણતી જોવા મળી રહી છે. 

આ દરમિયાન અવનિત કાશ્મીરી સૂટ અને ગુલાબી દુપટ્ટા માં જોવા મળી હતી.  

અવનીત ની આ સાદગી એ તેના ચાહકો ના દિલ જીતી લીધા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow