સાક્ષી મલિક બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

સાક્ષી તેની તસવીરો થી ઈન્ટરનેટ પણ આગ લગાવતી રહે છે.  

તાજેતર માં સાક્ષી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સાક્ષી રેડ કલર ના હોલ્ટર નેક ગાઉન માં જોવા મળી રહી છે. 

સાક્ષી ના આ ગાઉન માં નેક લાઈન પર એક મોટું રેડ રોઝ લાગેલું છે. 

હાઈ હિલ સાથે સાક્ષી એ તેના લુક ને એકસઝરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ સાથે સાક્ષી એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

સાક્ષી એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow