સુરવીન ચાવલા ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
સુરવીન ચાવલા એ તેના કરિયર ની શરૂઆત સિરિયલ કહી તો હોગા થી કરી હતી.
સુરવીને 'હમ તુમ શબાના' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
સુરવીન સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
સુરવીને તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સુરવીન સફેદ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ માં જોવા મળી રહી છે.
હેવી જવેલરી સાથે સુરવીને તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
સુરવીને વર્ષ 2015 માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.તેને એક દીકરી પણ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More