કરિશ્મા કપૂર 90 ના દાયકા ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતર માં કરિશ્મા એ તેની ફોઈ ના દીકરા આદર જૈન ના લગ્ન માં હાજરી આપી હતી.
આ દરમિયાન કરિશ્મા સફેદ અનારકલી સૂટ માં ખુબજ સુંદર જોવા મળી હતી.
કરિશ્મા એ તેના આ લુક ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કરિશ્મા એ સફેદ અનારકલી સૂટ સાથે કાન માં ઇયરિંગ અને મેચિંગ બંગડી પહેરી હતી.
ગોલ્ડન મોજડી અને પોટલી પર્સ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લેમ મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
રિશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More