આલિયા ભટ્ટે તેના પતિ રણબીર કપૂર સાથે આદર જૈન ના લગ્ન માં હાજરી આપી હતી 

આ દરમિયાન આલિયા બેબી પિન્ક શિમરી સાડી માં જોવા મળી હતી 

આ સાડી સાથે આલિયા એ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો.  

આલિયા ભટ્ટ ની આ સાડી સબ્યાસાચી એ ડિઝાઇન કરી હતી 

આ સાડી સાથે આલિયા ભટ્ટે સિમ્પલ સ્ટડેડ નેકપીસ અને સ્ટડ ઇયરિંગ્સ પહરી હતી.  

આલિયા ભટ્ટે સાડી સાથે મેચિંગ બેબી પિન્ક બ્લુશી મેકઅપ પસંદ કર્યો હતો.  

આલિયા ભટ્ટે એકંદરે તેનો લુક એકદમ સિમ્પલ રાખ્યો હતો. 

આલિયા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow