નેહા મલિક ભોપુરી ની સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે.
નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં નેહા એ તેની કેટલીક તસવીરો શેર કરી હતી
નેહા મલિકે સોફા પર આરામ કરતી પોતાની તસવીરો શેર કરી છે.
નેહાએ સફેદ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખુબજ બોલ્ડ જોવા મળી રહી છે.
આ દરમિયાન નેહા તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
નેહા ની આ તસવીરો પર તેના ચાહકો પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More