તનિષા દિગ્ગ્જ અભિનેત્રી તનુજા ની દીકરી છે અને કાજોલ ની નાની બહેન છે.
તનિષા એ તેની બહેન કાજોલ ની જેમ ઇન્ડસ્ટ્રીમાં વધારે નામ કમાયું નથી.
તનિષા મુખર્જી એ હિન્દી, તેલુગુ અને તમિલ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.
તનિષા ભલે હિન્દી ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
સોશિયલ મીડિયા પર સક્રિય તનિષા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તનિષા બ્લેક બેકલેસ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન તનિષા તેની સુડોળ પીઠ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
તનિષા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More