News Continuous Bureau | Mumbai
German Election Results 2025 :
- જર્મનીમા રવિવારે યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષ કોન્ઝર્વેટિવ પાર્ટી વિજયી થતાં હવે તેના નેતા ફ્રેડ્રિક મર્ઝ જર્મનીના નવા ચાન્સેલર (વડાપ્રધાન) બનશે.
- જો કે તેઓની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. તેથી તેઓ નાના પક્ષો સાથે જોડાણ કરી રહ્યા છે.
- કટ્ટરવાદી જમણેરી પાર્ટી ઓલ્ટરનેટિવ ફોર ડયુશબેઝ (જર્મની) પાર્ટી કોન્ઝર્વેટિવ પાર્ટી પછી બીજા ક્રમે છે.
- નવા નેતા જર્મનીને અમેરિકાના પડછાયાથી બહાર કાઢવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો: મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ, એક લાખથી વધુ રોજગારીનું સર્જન કરશે
Join Our WhatsApp Community