શેફાલી જરીવાલા બોલિવૂડ ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.

કાંટા ગર્લ શેફાલી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.

શેફાલી ઘણીવાર પૂલ કિનારે મજા માણતી જોવા મળે છે.

શેફાલી અવારનવાર તેના મોનોકની પૂલના ઘણા ફોટા શેર કરે છે.

શેફાલી એ વધુ એક વખત તેની પુલ સાઈડ ના ફોટા શેર કર્યા છે.

તસવીરોમાં શેફાલી રેડ મોનોકનીમાં પાણીમાં આગ લગાવતી જોવા મળી રહી છે.

શેફાલી ની આ તસવીરો જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.

શેફાલી ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow