ભૂમિ પેડણેકર તેની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી ને લઈને ચર્ચામાં છે. 

આ ફિલ્મ માં ભૂમિ ની સાથે અર્જુન કપૂર અને રકૂલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. 

ભૂમિ તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.  

તાજેતર માં ભૂમિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ભૂમિ બ્લેક બેકલેસ ટોપ અને સ્કર્ટ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. 

ભૂમિ એ એન્ટીક જ્વેલરી થી તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

ભૂમિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow