કૃષ્ણા શ્રોફ જેકી શ્રોફ ની દીકરી અને ટાઇગર શ્રોફ ની બહેન છે.
કૃષ્ણા શ્રોફે વર્ષ 2024 માં રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.
કૃષ્ણા એ ખતરો કે ખિલાડી માં ટોપ 5 માં સ્થાન મેળવ્યું હતું.
કૃષ્ણા શ્રોફે એશિયન ટોક્સ તરફથી વુમન ફિટનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે.
કૃષ્ણા શ્રોફ લાઈમલાઈટ થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
કૃષ્ણા શ્રોફ એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કૃષ્ણા શ્રોફ બલ્કે ટ્યુબ ટોપ અને પેન્ટ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે કૃષ્ણા એ કલરફુલ જેકેટ પહેર્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More