શર્વરી યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ આલ્ફા ને લઈને ચર્ચામા છે 

શર્વરી અવારનવાર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

શર્વરી એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે 

શર્વરી એ શેર કરેલી તસવીરો માં તે એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

આ તસવીરો માં શર્વરી ઓફ-શોલ્ડર ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

શર્વરીએ લખ્યું, 'ફિલ્મફેર મિડલ ઇસ્ટની સૌથી પ્રભાવશાળી મહિલાઓ 2025 માં વર્ષની પ્રભાવશાળી મહિલા' 

આ સાથે શર્વરીએ ફિલ્મફેરનો આભાર માનતા એક લાંબી નોંધ લખી હતી. 

શર્વરી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow