યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીરા નું પાત્ર ભજવી સમૃદ્ધિ શુક્લા ટોચ ની ટીવી હિરોઈન બની છે 

આ લિસ્ટ માં બીજા સ્થાને અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી છે. 

ત્રીજા નંબર પર 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' નો અરમાન એટલે કે અભિનેતા રોહિત પુરોહિત છે. 

ગૌરવ ખન્ના ચોથા નંબર પર છે. ગૌરવ ખન્ના હાલમાં સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળે છે 

તેજસ્વી પ્રકાશ પાંચમા ક્રમે છે. તેજસ્વી પ્રકાશ પણ સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળે છે.

આ લિસ્ટ માં અભિનેત્રી પ્રણાલી રાઠોડ છઠ્ઠા નંબરે છે. 

રૂબીના દિલૈક સાતમા નંબરે છે. રૂબીના દિલૈક શો "લાફ્ટર શેફ્સ" માં જોવા મળી રહી છે 

આ લિસ્ટ માં પરમ સિંહ આઠમા નંબરે છે. અભિનેતા શો "ગુમ હૈ કિસી કે પ્યાર મેં" માં જોવા મળે છે. 

આયેશા સિંહ નવમા ક્રમે છે. અભિનેત્રી મન્નત શોમાં જોવા મળે છે.

શ્રૃતિ ઝા દસમા ક્રમે છે. તે કૈસે મુઝે તુમ મિલ ગઈ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow