કિયારા અડવાણી એ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કિયારા અડવાણી એ આ ઇવેન્ટ માટે ઓલ બ્લેક લુક પસંદ કર્યો હતો.
કિયારા એ તેના આ લુક ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં કિયારા કાળા રંગના ડ્રેસમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.
ગોલ્ડન પેન્ડન્ટ, ઇયરિંગ અને ગોલ્ડન કડા સાથે કિયારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
આંખોમાં ઘેરી કાજલ અને ખુલ્લા વાળ સાથે કિયારા એ તેના લુક ને પૂર્ણ કર્યો હતો.
આ આઉટફિટ સાથે કિયારા એ સફેદ હાઈ હિલ પહેરી હતી.
કિયારા નો આ આઉટફિટ બાલેન્સિયાગા ના કલેક્શન નો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More