Pakistan Blast: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બે બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત 35 ઘાયલ

Pakistan Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા છે.

by kalpana Verat
Pakistan Blast 12 killed, 30 injured as twin blasts rock Pakistan’s Khyber Pakhtunkhwa

 News Continuous Bureau | Mumbai

Pakistan Blast: 

  • ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલ મેચ  પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે બોમ્બ વિસ્ફોટ થયા. 

  • મીડિયા રિપોર્ટ મુજબ આ બે આત્મઘાતી હુમલાખોરોએ છાવણીની દિવાલ તોડવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. જેનાથી અન્ય હુમલાખોરોને કમ્પાઉન્ડ પર હુમલો કરવાની તક મળી હતી. 

  • સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 25 ઘાયલ થયા. 

  • રમઝાનના પવિત્ર મહિનામાં ઇફ્તાર પછી આતંકવાદીઓએ સુરક્ષા વ્યવસ્થા તોડી અને અશાંત પ્રાંતમાં બન્નુ છાવણીને નિશાન બનાવી.

  • ભયના વાતાવરણ વચ્ચે, હાફિઝ ગુલ બહાદુરના નેતૃત્વ હેઠળના આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી.

આ સમાચાર પણ વાંચો : Ind vs Aus: અમદાવાદની હારનો બદલો ભારતે દુબઈમાં લીધો, રોહિત સેનાએ કાંગારૂઓને કર્યા ઘરભેગા..

 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More