મિસ વર્લ્ડ રહી ચુકેલી માનુષી છિલ્લર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે.
માનુષી એ તાજેતર માં મુંબઈ માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી.
આ ઇવેન્ટ માટે માનુષી એ કોઈ ગાઉન નહીં પરંતુ સાડી પસંદ કરી હતી.
આ આઉટફિટ ની તસવીરો માનુષી એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં માનુષી સફેદ નેટ એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરેલી જોવા મળી રહી છે.
આ સાડી સાથે માનુષી એ સુંદર મોતી ના સ્લીવ વાળું બ્લાઉઝ પહેર્યું છે.
માનુષી એ લેયર્ડ નેકપીસ અને ઇયરિંગ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ સાડી માં માનુષી છિલ્લર વિન્ટેજ લુક આપતી જોવા મળી રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More