ટીવી ની યંગ અભિનેત્રી જન્નત ઝુબૈર ની કુલ સંપત્તિ 250 કરોડ છે.
મીડિયા રિપોર્ટ મુજબ હિના ખાન ની કુલ સંપત્તિ 82 કરોડ હોવાનું કહેવાય છે.
રિપોર્ટ મુજબ શ્વેતા તિવારી ની કુલ સંપત્તિ 81 કરોડ ની છે.
મીડિયા રિપોર્ટ મુજબ નિયા શર્મા ની કુલ સંપત્તિ 70 થી 75 કરોડ ની આસપાસ છે.
રિપોર્ટ મુજબ જેનિફર વિંગેટ ની કુલ સંપત્તિ 58 કરોડ ની આસપાસ હોવાનું કહેવાય છે.
કયુંકી સાસ ભી કભી બહુ થી ફેમ કરિશ્મા તન્ના ની કુલ સંપત્તિ 49 કરોડ છે.
બરસાતે ફેમ અભિનેત્રી શિવાંગી જોશી ની કુલ સંપત્તિ 37 કરોડ ની આસપાસ હોવાનું કહેવાય છે.
માસ્ટર શેફ માં જોવા મળતી રૂબીના દિલાઈક ને કુલ સંપત્તિ 31 કરોડ ની છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More