Steve Smith Retirement:સેમિફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો,આ સ્ટાર ખેલાડીએ ODIમાંથી લીધો સંન્યાસ…

Steve Smith Retirement:ઓસ્ટ્રેલિયાની ODI ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે

by kalpana Verat
Steve Smith RetirementSteve Smith retires from ODIs after Australia's Champions Trophy exit

 News Continuous Bureau | Mumbai

Steve Smith Retirement:

  • સેમિફાઇનલ મેચમાં ભારત સામે કારમી હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા ટીમની સફર ખતમ થઇ ગઈ છે. 

  • સેમિફાઇનલ મેચમાં હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે એક મોટી જાહેરાત કરી છે. 

  • સ્ટીવ સ્મિથે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે.

  • સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે લગભગ 15 વર્ષ સુધી ODI ક્રિકેટ રમ્યો. આ સમયગાળા દરમિયાન, તેણે ઘણી વખત ટીમનું નેતૃત્વ પણ કર્યું. 

  • 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સની ગેરહાજરીમાં તેમના પર વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ind vs Aus: અમદાવાદની હારનો બદલો ભારતે દુબઈમાં લીધો, રોહિત સેનાએ કાંગારૂઓને કર્યા ઘરભેગા..

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More