Sikandar: રિલીઝ પહેલા જ સિકંદર એ કરી કરોડો ની કમાણી,સલમાન ખાન ની ફિલ્મે તેના બજેટ થી આટલા ટકા પૈસા કરી લીધા વસૂલ

Sikandar: સિકંદર માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ માં રશ્મિકા અને સલમાન ખાન જોવા મળશે. હવે આ ફિલ્મે તેની રિલીઝ પેહલા જ કરોડો ની કમાણી કરી લીધી છે.

by Zalak Parikh
sikandar movie covers 80 percent of production cost

News Continuous Bureau | Mumbai

Sikandar: સલમાન ખાન ની ફિલ્મ સિકંદર માર્ચ મહિનામાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માં પહેલીવાર સલમાન ખાન અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે.હવે આ ફિલ્મે તેની રિલીઝ પેહલા જ કરોડો ની કમાણી કરી લીધી છે. સલમાન ખાનની ફિલ્મના નોન-થિયેટ્રિકલ રાઇટ્સે તેના બજેટના ઘણા ટકા રિકવર કર્યા છે. ચાલો જાણીએ કે સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ ના નોન-થિયેટ્રિકલ રાઈટ્સ કયા ભાવે વેચાયા છે. 

આ સમાચાર પણ વાંચો: Singer Kalpana Raghavendar: આત્મહત્યાનો પ્રયાસ કરનારી સાઉથ ની પ્રખ્યાત ગાયિકા કલ્પના રાઘવેન્દ્ર થઇ હોસ્પિટલ માં દાખલ, જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

સિકંદર એ કરી કરોડો ની કમાણી 

મીડિયા રિપોર્ટ મુજબ સિકંદર નું કુલ બજેટ 400 કરોડ હોવાનું કહેવાય છે. સિકંદર ના ડિજિટલ, સેટેલાઇટ અને સંગીત અધિકારો લગભગ ૧૬૫ કરોડ રૂપિયામાં વેચાયા છે.ફિલ્મના પોસ્ટ થિયેટર સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સે 85 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યા છે.જે ૩૫૦ કરોડ રૂપિયાથી વધુના થિયેટર રિટર્ન પર વધીને ૧૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ ઝી દ્વારા ૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે જ્યારે સંગીત રાઇટ્સ ઝી મ્યુઝિક કંપની દ્વારા ૩૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ રીતે, ફિલ્મે રિલીઝ પહેલા જ 80 ટકાથી વધુ પૈસા વસૂલ કરી લીધા છે. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


તમને જણાવી દઈએ કે એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More