ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લોકો ને ઘાયલ કરતી રહે છે
મોનાલીસા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં મોનાલીસા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ તસવીરો માં મોનાલીસા ડેનિમ ઓફ શોલ્ડર જમ્પ સૂટ માં જોવા મળી રહી છે.
હાઈ હિલ સાથે મોનાલીસા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે મોનાલીસા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મોનાલીસા તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મોનાલીસા ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More