સોનમ કપૂર અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.  

સોનમ કપૂર ભલે ફિલ્મો થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

સોનમ કપૂરે તાજેતર માં ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં સોનમ કપૂર બ્લેક લોન્ગ કોટ અને ફ્લોરલ હેરમ માં જોવા મળી રહી છે 

બ્લેક સેન્ડલ સાથે સોનમે તેના લુક ને એકદમ સિમ્પલ રાખ્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે સોનમે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન સોનમે કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

સોનમ કપૂર ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow