માધુરી દીક્ષિત બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતર માં માધુરી આઈફા એવોર્ડ માં હાજરી આપવા જયપુર પહોંચી હતી.
આ એવોર્ડ નાઈટ માં માધુરી એ તેના લુક થી લોકો ને આકર્ષિત કર્યા હતા.
આ એવોર્ડ માં માધુરી બ્લેક બોડીકૉન ગાઉન માં પહોંચી હતી.
માધુરી એ આ લુક ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઇયરિંગ અને રિંગ સાથે માધુરી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લોઈંગ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.
માધુરી ની આ ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More