દીપિકા પાદુકોણ હાલ તેના માતૃત્વ નો આનંદ માણી રહી છે.
દીપિકા પાદુકોણે તાજેતરમાં ફોર્બ્સ માટે ફોટોશૂટ કરાવ્યું છે
દીપિકા એ આ ફોટોશૂટ ની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરો માં દીપિકા ગોલ્ડન આઉટફિટ માં જોવા મળી રહી છે.
દીપિકા પાદુકોણે આ ફોટોશૂટ શેખોના દેશ અબુ ધાબીમાં કરાવ્યું છે.
ટાઈ હેરસ્ટાઇલ સાથે દીપિકા એ તેના મેકઅપ ને ગ્લેમ રાખ્યો છે.
મિનિમલ એક્સેસરીઝ સાથે દીપિકા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
દીપિકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More