કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
કરિશ્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે તેની તસવીરો શેર કરતી રહે છે.
અભિનય ઉપરાંત કરિશ્મા તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
કરિશ્મા એ તાજેતર માં તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કરિશ્મા બ્લેક શોર્ટ સ્કર્ટ અને શર્ટમાં જોવા મળી રહી છે.
આ શોર્ટ સ્કર્ટ અને શર્ટ માં કરિશ્મા તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
કરિશ્માને 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' સિરિયલ થી ઓળખ મળી હતી.
કરિશ્મા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More