Wrestling Federation of India : ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ હટાવી દીધો

Wrestling Federation of India : રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર લગાવેલા આરોપને દુર કર્યો છે. જેનો મતલબ એ કે, હવે WFI ઘરેલું ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે.

by kalpana Verat
Wrestling Federation of India Sports Ministry Revokes Suspension Of Wrestling Federation Of India

News Continuous Bureau | Mumbai

Wrestling Federation of India :

  • ભારતીય કુસ્તીબાજો માટે લાંબા સમય પછી સારા સમાચાર આવ્યા છે

  • રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.

  • આવી સ્થિતિમાં, WFI માટે હવે સ્થાનિક ટુર્નામેન્ટનું આયોજન કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

  • આ સાથે, WFI હવે રાષ્ટ્રીય ટીમ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ખેલાડીઓની પસંદગી કરી શકશે.

  • જણાવી દઈએ કે 24 ડિસેમ્બર 2023 ના રોજ, રમતગમત મંત્રાલયે અંડર 15 અને અંડર 20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની જાહેરાત કરવામાં ઉતાવળ દર્શાવવા બદલ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  Punjab Farmer Protest: પંજાબમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, અથડામણમાં આટલા લોકો ઘાયલ, જાણો શું છે સમગ્ર મામલો

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More