માધુરી દીક્ષિત એ તાજેતર માં જયપુર માં આયોજિત આઈફા એવોર્ડ માં હાજરી આપી હતી.  

આ એવોર્ડ નાઈટ માં માધુરી દીક્ષિત ના લુક એ લાઈમલાઈટ લૂંટી હતી. 

આઈફા માં માધુરી દીક્ષિત રેડ ઓફ શોલ્ડર ગાઉન માં ગ્લેમરસ જોવા મળી હતી. 

આ આઉટફિટ ની તસવીરો માધુરી એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ ગાઉન સાથે માધુરી એ ગળા માં હીરા નો હાર પહેર્યો હતો. 

ગ્લેમ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન માધુરી એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

માધુરી એ આઈફા ના સ્ટેજ પર તેના પરફોર્મન્સ થી આગ લગાવી દીધી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow