ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે.  

ઉર્ફી જાવેદ એ તાજેતર માં આઈફા એવોર્ડ માં હાજરી આપી હતી. 

આ દરમિયાન ઉર્ફી ઓલ બ્લેક લુક માં ગ્લેમરસ જોવા મળી હતી. 

ઉર્ફી જાવેદે તેના સોશિયલ મીડિયા પર આઈફા ના બીજા દિવસ ના આઉટફિટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ઉર્ફી બ્લેક કલર ના ગાઉન માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે ઉર્ફી ના ચહેરા પર એક નેટ છવાયેલી હતી.

ઉર્ફી નો આ આઉટિફટ ડિઝાઈનર અમિત અગ્રવાલ ના ANTEVORTA ના સંગ્રહ નો છે. 

બોલ્ડ ફેશન માટે જાણીતી, ઉર્ફીએ આ આઉટફિટ માં એકદમ અલગ જ જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow