ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી છે.
ટીના અવારનવાર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતર માં ટીના એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના પિન્ક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી સાથે ટીના એ તેને મેચિંગ ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
વાળ માં ગજરો, હાથ માં ફૂલ સાથે ટીના એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
ટીના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More