નોરા ફતેહી તેની ફિલ્મ બી હેપ્પી ને લઈને ચર્ચામાં છે. 

આ ફિલ્મ માં નોરા ની સાથે અભિષેક બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. 

તાજેતર માં નોરા આઈફા એવોર્ડ માં હાજરી આપવા જયપુર પહોંચી હતી. 

આ ફંક્શન માં નોરા રેડ વાઈન ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી હતી. 

નોરા નો આ ગાઉન ડોડોન અવદિયુ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 

ડાયમંડ ચોકર, ઇયરિંગ્સ, રિંગ્સ અને ક્લાસિક બ્રેસલેટ સાથે નોરા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

ગ્લેમ મેકઅપ સાથે નોરા એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા. 

આ દરમિયાન નોરા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow