મલાઈકા અરોરા બોલિવૂડ ની બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે. 

મલાઈકા તેની ફેશન ની સાથે સાથે તેના ફિટનેસ માટે પણ જાણીતી છે. 

51 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા આજ ની યુવા અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.  

તાજેતર માં મલાઈકા એ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં મલાઈકા ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે. 

ગોલ્ડ જવેલરી અને હાઈ હિલ સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લોસી મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન મલાઈકા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow