Anupama Rupali ganguly: કાર્યકર્મ માં હાજરી આપવા પહોંચેલી રૂપાલી ને આવ્યો ગુસ્સો, જાણો કોને આંગળી ચીંધી રોષે ભરાઈ ટીવી ની અનુપમા

Anupama Rupali ganguly: રૂપાલી ગાંગુલી અનુપમા માં જોવા મળી રહી છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર રૂપાલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી કાર્યક્રમમાં કોઈ વાત પર ગુસ્સે થતી જોવા મળે છે.

by Zalak Parikh
anupama fame rupali ganguly got angry at the paparazzi at the event

News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: રૂપાલી ગાંગુલી અનુપમા માં જોવા મળી રહી છે.આ શો સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ સિરિયલ માં લોકો ને અનુપમા ના પાત્ર માં રૂપાલી ખુબ પસંદ આવી રહી છે. રૂપાલી તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર રૂપાલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેત્રી કાર્યક્રમમાં કોઈ વાત પર ગુસ્સે થતી જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો: Pushpa 3: પુષ્પા 2 બાદ હવે ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા 3, નિર્માતા રવિશંકરે શેર કર્યું ફિલ્મ ની રિલીઝ ડેટ નું અપડેટ

રૂપાલી ગાંગુલી નો વિડીયો થયો વાયરલ 

રૂપાલી તાજેતર માં એક ઇવેન્ટ માં પહોંચી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં, રૂપાલી પાપારાઝીને પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ પછી બાજુમાં ઉભેલા એક ફોટોગ્રાફર રૂપાલીને કંઈક કહે છે. તે હાથમાં ફોન લઈને ઉભો રહે છે અને પછી અચાનક રૂપાલી ગુસ્સે થઈ જાય છે. તે પહેલા તેને મનાવવાનો પ્રયાસ કરે છે અને પછી ગુસ્સે થાય છે, પણ અંતે રૂપાલી પાપારાઝી તરફ આંગળી ચીંધીને પોતાનો ગુસ્સો બતાવે છે. 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


રૂપાલીનો આ અંદાજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો રૂપાલી ની સરખામણી જયા બચ્ચન સાથે કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More