નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે
નેહા મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
નેહા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ જોવા મળી રહી છે.
આ તસવીરો માં નેહા બ્રાઉન શોર્ટ સ્કર્ટ અને કોટ માં જોવા મળી રહી છે
આ આઉટફિટ સાથે નેહા એ બ્લેક હાઈ હિલ શૂઝ પહેર્યા છે
ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન નેહા મલિક તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More