નિધિ શાહ એ અનુપમા માં કિંજલ ની ભૂમિકા ભજવી હતી.
અનુપમા માં લિપ બાદ નિધિ એ શો ને અલવિદા કહી દીધું છે.
નિધિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
નિધિ અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
નિધિ એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિધિ બ્લેક ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મોતી ના ચોકર અને હાઈ હિલ સાથે નિધિ એ તેના લુક ને એક્સેસરીઝ કરી રહ્યો છે.
નિધિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More