ટીના દત્તા ને ઉતરન માં ઈચ્છા ના પાત્ર થી લોકપ્રિયતા મળી હતી.
ટીના દત્તા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
ટીના એ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના નારંગી રંગનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
હાઈ હિલ સાથે ટીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ન્યૂડ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન ટીના એ કેમેરા સામે સિઝલિંગ પોઝ આપ્યા હતા.
ટીના છેલ્લે 'પર્સનલ ટ્રેનર' નામની ક્રાઈમ થ્રિલર સિરીઝ માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More