મલાઈકા અરોરા 51 વર્ષ ની ઉંમરે પણ એકદમ ફિટ છે.
મલાઈકા અરોરા તાજેતરમાં એક ઇવેન્ટ માં ગઈ હતી જ્યાંથી તેનો લુક વાયરલ થઈ રહ્યો છે.
મલાઈકા અરોરા બ્લેક હાઈ સ્લિટ ડીપનેક ડ્રેસમાં ઈવેન્ટમાં પહોંચી હતી
આ ડ્રેસ માં મલાઈકા અરોરા ખુબ જ ગ્લેમરસ જોવા મળી હતી.
આ બ્લેક આઉટફિટ સાથે મલાઈકા એ ગ્રીન જવેલરી પહેરી હતી.
ગ્લેમ મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને અલગ રીતે સ્ટાઇલ કર્યા હતા.
આ ડ્રેસ માં મલાઈકા એ તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કર્યા હતા જેને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું
મલાઈકા નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More