નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

નેહા મલિક અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

તાજેતર માં નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા બ્લેક થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી રહી છે. 

નેહા મલિકે આ આઉટફિટ સાથે ગાઉન સાથે સફેદ અને ગોલ્ડ જવેલરી પહેરી છે. 

આ ગાઉન સાથે નેહા એ હાથ માં બ્લેક મોજા પણ પહેર્યા છે 

ન્યૂડ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow