News Continuous Bureau | Mumbai
CSK vs MI IPL 2025 :
-
મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે આઇપીએલમાં ફરી એકવાર પોતાના પહેલા જ મુકાબલામાં પરાજય જોયો છે.
-
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ 156 રનનો સાધારણ લક્ષ્યાંક સંઘર્ષ બાદ છેલ્લી ઓવરમાં (158/6ના સ્કોર સાથે) ચાર વિકેટના ભોગે મેળવી લીધો..
-
આ રીતે ચેન્નઈએ પોતાની પહેલી જ મેચમાં જીત હાંસલ કરી છે.
-
સીઝનની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે રમાશે.
આ સમાચાર પણ વાંચો : IPL 2025 JIO Offers : Jio Hotstar પર મફતમાં જુઓ IPL 2025 ની આખી સીઝન, ટેલિકોમ કંપની ક્રિકેટ ફેન્સ માટે લાવી શાનદાર ઓફર..
𝙁𝙞𝙣𝙞𝙨𝙝𝙞𝙣𝙜 𝙬𝙞𝙩𝙝 𝙖 𝘽𝘼𝙉𝙂 💪
Rachin Ravindra takes #CSK to a win over #MI with a brilliant maximum 💛
Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/rVjsGQOHyD
— IndianPremierLeague (@IPL) March 23, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)