Sikandar CBFC: સલમાન ખાન ની ફિલ્મ સિકંદર પર પણ ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે મળ્યું સર્ટિફિકેટ

Sikandar CBFC: સલમાન ખાન ની ફિલ્મ સિકંદર 30 માર્ચ ના રોજ રિલીઝ થઇ રહી છે, આ ફિલ્મ ને સેન્સર બોર્ડ તરફ થી પણ લીલી ઝંડી મળી ગઈ છે પરંતુ બોર્ડે અમુક ફેરફાર બાદ ફિલ્મ ને સર્ટિફિકેટ આપ્યું છે.

by Zalak Parikh
cbfc certifie sikandar movie suggest 2 changes in salman khan movie

News Continuous Bureau | Mumbai

Sikandar CBFC:  સિકંદર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે આ ટ્રેલર જોઈ લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ અને તેના 3 મિનિટ 38 સેકંડ લાંબા થિયેટ્રિકલ ટ્રેલરને 21 માર્ચ, 2025ના રોજ મંજૂરી આપી છે. CBFC એ ફિલ્મમાં બે ફેરફારો સૂચવ્યા છે જ્યારબાદ થી ફીલ્મ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બાવરી ની ચોરી પકડવા જેઠાલાલ એ રમી આવી ચાલ, શો નો નવો પ્રોમો થયો વાયરલ

 

સિકંદર પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર 

સિકંદર ને લીલી ઝંડી તો મળી ગઈ છે પરંતુ તેમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં રાજકીય પક્ષના હોર્ડિંગના દ્રશ્યને ઝાંખું કરવાનું કહેવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે તે એક પાર્ટી જેવી દેખાતી હતી.આ ઉપરાંત  સિકંદરમાં ગૃહમંત્રીનું પાત્ર છે. ફિલ્મમાં તે પાત્રને ગૃહમંત્રીને બદલે ફક્ત મંત્રી કહેવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Box Office Worldwide (@boworldwide)


સિકંદર ફિલ્મ અને ટ્રેલર ને સેન્સર બોર્ડ દ્વારા 13+ યુએ રેટિંગ સાથે પાસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે ૧૩ વર્ષથી વધુ ઉંમરના બાળકો માતાપિતાની દેખરેખ હેઠળ આ ફિલ્મનો આનંદ માણી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More