Anupama twist: રાઘવ અને મોહિત ની એન્ટ્રી થી આવશે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન, કોઠારી પરિવાર સાથે ખ્યાતીજી ના રહસ્ય પરથી ઉઠશે પડદો

Anupama twist: અનુપમા સિરિયલ માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સીરીયલ માં રાઘવ અને મોહિત ની એન્ટ્રી થઇ છે. જે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન લાવશે આ સાથે જ કોઠારી પરિવાર અને પ્રાગ કોઠારી ની પત્ની ખ્યાતીજી ની પત્ની ના પણ રહસ્ય ખુલશે.

by Zalak Parikh
anupama upcoming twist new entry mohit is related to khyati

News Continuous Bureau | Mumbai

Anupama twist: અનુપમા સ્ટારપ્લસ ની નંબર વન સિરિયલ છે. આ સીરીયલ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. અનુપમા સિરિયલ માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે.સિરિયલ ના આવનાર એપિસોડ ખુબ ખાસ હશે. સીરીયલ માં રાઘવ અને મોહિત ની એન્ટ્રી થઇ છે. જે અનુપમા, રાહી અને પ્રેમ ના જીવન માં તોફાન લાવશે આ સાથે જ કોઠારી પરિવાર અને પ્રાગ કોઠારી ની પત્ની ખ્યાતીજી ની પત્ની ના પણ રહસ્ય ખુલશે. 

આ સમાચાર પણ વાંચો: Bade Achhe Lagte Hain: ‘બડે અચ્છે લગતે હૈં’ નો પ્રોમો સામે આવ્યા બાદ શિવાંગી જોશી ના કથિત બોયફ્રેન્ડ કુશલ ટંડન એ આપ્યું રિએક્શન, અભિનેત્રી વિશે કહી આવી વાત

 

અનુપમા માં આવશે નવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ 

અનુપમા માં સિરિયલ માં મોહિત ની એન્ટ્રી થઇ છે હવે મીડિયા રિપોર્ટ માં રવુ કહેવામાં આવી રહ્યું છે કે મોહિત એ પ્રાગ કોઠારી ની પત્ની ખ્યાતીજી નો પુત્ર હોઈ શકે છે. અહેવાલો મુજબ પ્રેમ અને રાહી મોહિત તેમના ઘર કોઠારી મેંશન માં લઈને આવે છે મોહિત ને જોઈને ખ્યાતિ ડરી જાય છે. કારણ કે તેને પરાગ અને કોઠારી  પરિવાર થી આ વાત છૂપાવી છે.અનુપમા રાહીને કહેશે કે રાઘવ નિર્દોષ છે. એટલું જ નહીં, અનુપમા રાહીને એ પણ કહેશે કે તેણે રાઘવને તેની માતા સાથે કેવી રીતે પરિચય કરાવ્યો.પ્રેમ રાહી અને અનુપમાને કહેશે કે રાહી પર હુમલો કરનાર વ્યક્તિ મળી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa 💫 (@anupamaa.offc)


સિરિયલ માં વારંવાર આ બાબત ઉલ્લેખિત કરવામાં આવી રહી છે કે કોઠારી પરિવાર અને રાઘવ વચ્ચે કોઈ કનેક્શન છે. પોલીસ દ્વારા જ્યારે આ સત્ય અનુપમા અને કોઠારી પરિવારને ખોલીને જણાવવામાં આવશે, ત્યારે શું પરિણામ આવશે તે જોવું  રસપ્રદ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More