સુરભી જ્યોતિ ની ગણતરી ટીવી ની સંસ્કારી વહુ માં થાય છે.
સુરભી તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ થી લોકો ને ઘાયલ કરતી રહે છે.
સુરભી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં સુરભી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સુરભી બ્લેક શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ શોર્ટ ડ્રેસ સાથે સુરભી એ હાઈ હીલ્સ અને સ્ટોકિંગ્સ પણ પહેર્યા હતા.
બાર્બી કટ હૈરસ્ટાઈલ અને ન્યૂડ મેકઅપ સાથે સુરભી એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
આ દરમિયાન સુરભી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More