જ્હાન્વી કપૂર તેની ફેશન સેન્સ ને લઈને સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. 

તાજેતર માં જ્હાન્વી કપૂરે લેકમે ફેશન વીક માં રેમ્પ વોક કર્યું હતું. 

આ દરમિયાન જ્હાન્વી બેલ્ક ડીપ નેક સ્ટ્રેપલેસ બોડીકૉન ડ્રેસ માં જોવા મળી હતી.  

સ્ટ્રેપલેસ ઉપરાંત, ડ્રેસ માં થાઈ હાઈ સ્લીટ કટ ડિઝાઇન પણ આપવામાં આવી હતી 

જ્હાન્વી ના આ ડ્રેસ ને ડિઝાઇનર રાહુલ મિશ્રા દ્વારા બનાવવામાં આવ્યો હતો.  

બ્લેક હાઈ હિલ સાથે જ્હાન્વી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.

ન્યૂડ મેકઅપ સાથે જ્હાન્વી એ તેની આંખો ને ડાર્ક આઈલર થી હાઈલાઈટ કરી હતી. 

જ્હાન્વી ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow