નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

નેહા મલિક તેની બોલ્ડ તસવીરો ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

નેહા મલિક એ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા સફેદ એક્ટિવ વેર માં જોવા મળી રહી છે. 

નેહા એ સમુદ્ર કિનારે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા. 

સ્પોર્ટ શૂઝ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow