મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજી ના પાત્ર માં જોવા મળી રહી છે. 

બબીતાજી દ્વારા લોકોના દિલ જીતી લેનાર મુનમુન દત્તાને સોશિયલ મીડિયા ક્વીન પણ કહેવામાં આવે છે.

મુનમુન દત્તા તેના ગ્લેમરસ લુકની તસવીરો તેના ચાહકો સાથે શેર .કરતી રહે છે. 

મુનમુન દત્તા એ  તાજેતર માં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં મુનમુન બ્લેક નેટ વાળા ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મિનિમલ એક્સેસરીઝ સાથે મુનમુન એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા છે. 

આ દરમિયાન મુનમુન દત્તા એ કેમેરા સામે સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow