નુસરત ભરૂચા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

નુસરત સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં નુસરતે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નુસરત ગ્રીન અને પિન્ક ફ્લોરલ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

હાઈ હિલ સાથે નુસરતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે નુસરતે તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નુસરત તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

નુસરત ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow