હિના ખાન ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં, અભિનેત્રી કેન્સર સામે ઝઝૂમી રહી છે

હિના ખાન સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ શેર કરે છે.

તાજેતર માં હિના ખાન એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ખાન સફેદ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

સફેદ સ્ટડ અને સફેદ હિલ સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મેટ મેકઅપ સાથે હિના ખાન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

હિના એ બાલ્કનીમાં ઉભી રહીને તેનું ફોટોશૂટ કરાવ્યું છે.  

હિના ખાન ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow