મલાઈકા અરોરા બોલિવૂડ ની સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે.
મલાઈકા અરોરા તેના ડાન્સ મૂવ્સ ઉપરાંત તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં મલાઈકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા સફેદ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગોલ્ડન ઇયરિંગ સાથે મલાઈકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ન્યૂડ મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન મલાઈકા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More